Category Archives: Shayri
Say I love you to your love…
Say I love you to your love in many languages Language “I LOVE YOU” Afrikaans – Ek het jou lief Albanian – Te dua Arabic  Ana behibek Armenian – Yes kez sirumen Bambara – M’bi fe Bangla – Aamee tuma ke bhalo baashi Belarusian – Ya tabe kahayu Bisaya – Nahigugma ako kanimo Bosnian – … Read More …
Good Shayari from Amit Dave
નાનું-મોટું કોઈ એવું પદ નથી, આપણા સામર્થ્યને કોઈ હદ નથી. સહેજ પણ આળસ તને ના પરવડે, દોસ્ત, પયગંબર છે તું, કાસદ નથી. સઘળે પહોંચે છે વિચારો આપણા, સારું છે, એને કોઈ સરહદ નથી. એટલી પણ વ્યસ્તતા શા કામની, જીવવાની પણ અગર ફુરસદ નથી. સાચું કહું તો તારા પ્રત્યે જિન્દગી, હા મને પ્રેમ છે પણ… અનહદ … Read More …
બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે
Bewafa na ho ja na
Apanapan sikha kar juda na ho jana, Bina soche samjhe khafa na ho jana, Duniya me hum kise apna kahenge? Sab ki tarah aap be bewafa na ho jana.
Mohabat Shayri
Rasamo riwazo ki jo parwah karte hai, Mohabat me wo log gunah karte hai, Ishq to wo junun hai meri jaan, Jisme diwane apni khushi se khud ko tabah karte hai.


