મેનેજમેન્ટના ફંડા : ——————————— ૧. નવું વિચારો. સ્પર્ધા ઓછી હોય તેવા ડાયવર્સિફિકેશન તફર નજર દોડાવો. ર. ડાયવર્સિફિકેશન માટે માત્ર ફંડની જ નહીં, તે અંગેની તમામ વિગતોથી વાકેફ થાઓ. ૩. કલાયન્ટની જરૂરિયાત શી છે તે શોધી કાઢો. ૪. નવું રિસર્ચ અને ડેવલપમેન્ટ કરો, તેનાથી મોનોપોલી સ્થાપિત કરી શકાશે. પ. કામનું સ્પષ્ટ વર્ગીકરણ કરો. ૬. બજારના પ્રવાહોથી … Read More …

