Gujarati suvichar
- સુર્યની સામે અંધકાર ન ટકે, શ્રદ્ધાની સામે સમસ્યાઓ ન ટકે.
- તમારી પાસે કઈ જ બચ્યુ નહી હોય ત્યારે ભવિષ્ય તો બાકી હોય જ.
- સમયથી પહેલાં અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી.
- જો તમે જીવનમાં સફળતા મેળવવા માગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો સંરક્ષક બનાવી લો.
- અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે
- જો તમે એક વાર બોલતાં પહેલાં બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો.
- અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
- ઓછી વિચારવાની ક્ષમતા અને સ્વભાવ ના વર્તન ની અજ્ઞાનતા એં માનવ ના વિનાશ ના બે મુખ્ય કારણ છે.
- લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,
પ્રેમ કદી નિરાધાર નથી હોતો,
આંસુંઓ તો અમથા યે સરી પડે,
કાયમ કઇ માણસ દુઃખી અને લાચાર નથી હોતો….. - તમારી જીંદગી નું timetable બનાવતા સીખી જાવ કાલે તમારે શું કરવાનું che તે આજે માહિતી મેળવી લો અને એજ પ્રમાણે કામ કરો નિષ્ફળતા તમારા પડછાયા ને અડવાની પણ કોશિસ નહિ કરે.
- મન મોતી અને કાચ એક વાર તૂટ્યા પછી ક્યારેય સંધાતા નથી….
- તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.
Source : http://www.gujaratisuvichar.com/
Satyamev Jayate Official Theme Song
Satyamev Jayate Aamir Khan | Official Theme Song
Aamir Khan Cried A Lot While Shooting Satyamev Jayate
Aamir Khan: Only 'We - The People' Can Kill Corruption
Source : youtube.com
Gujarati Suvichar
Hello All,
Good Word from Joker
No one can stop TIME
Power of TRUST
Enjoy and Share....!
Bhavesh Patel
Enhance your GK by Online Quiz Portal
Hello All,
Now on vacation most of the parents want to enhance his child skills.
so this is the one small portal from where you as well as your child can increase GK by playing quiz.
We have also included the Did you know module to know the Facts and Figure from the world.
So Enjoy Vacation with Online Quiz Portal
To see the Portal : www.onlinequizportal.com
One More thing : You can also Spread your Knowledge by register your self then you can post quiz as well as did you know points.
need your positive support to spread the knowledge to infront of world because
KNOWLEDGE IS POWER.
Knowledge is thing that you spread that will increase automatic.
So don't wait for time....
There is no wrong time to do Right things.
So Don't waste time and let's be a part of Knowledge sharing portal.
Thanks & Regards,
Bhavesh Patel






